જંબુસર: ભરૂચ જિલ્લાનાં જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કાર્યક્રમ.
ભરૂચ જિલ્લાનાં જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કાર્યક્રમ. જંબુસર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત એસપીસી પ્રોજેક્ટ ચાલતો હોય, તારીખ 26,27 28, સપ્ટેમ્બર, 2025,જંબુસર એચ.એસ શાહ હાઇસ્કુલમાં ત્રી દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સવારે નવ વાગ્યે થી ચાર વાગ્યા સુધી કેમ્પમાં ત્રણ દીવસ સુધી ઉપસ્થિતિ રહ્યા.