નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકા દ્વારા આધુનિક ચેલેન્જર રોડ સ્વીપર મશીન નું લોકાર્પણ કરવામાં આવ્યું...
Nadiad, Kheda | Dec 2, 2025 નડિયાદ મહાનગરપાલિકા દ્વારા નડિયાદના તમામ મુખ્ય માર્ગોની સફાઈ કરવા માટે આધુનિક ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ. શ્રી સંતરામ મંદિરના ચોગાનમાં પૂજ્ય સંત નિર્ગુણદાસ મહારાજના હસ્તે પૂજન કરી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદ કોર્પોરેશનના કમિશનર જી.એચ.સોલંકી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી નડિયાદ શહેરમાં સફાઈની શરૂઆત કરાવવામાં આવી.આ ચેલેન્જર સ્વીપર મશીન સાથે કુલ 65 થી વધારે સફાઈ કામદારોની ટીમ દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે...