ભુજ: માધાપરમાં બાઈક હડફેટે વૃદ્ધ ઘવાયા
Bhuj, Kutch | Sep 14, 2025 માધાપર જૂનાવાસમાં રામ મંદિર વાળી ગલીમાં અકસ્માત થયો હતો. ફરિયાદી લાખાભાઈ સામજીભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે બાઈક નંબર જી.જે. ૦૩ એલકે ૨૫૫૨ ના ચાલકે પુરઝડપે બાઈક ચલાવી ફરિયાદીને પાછળથી ટક્કર મારતા ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ હતી