ચોરાસી: ચોક બજાર ખાતેથી સુરત શહેર કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની 150મી જયંતી નિર્મિતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Chorasi, Surat | Oct 31, 2025 લોહ પુરૂષ અને આયર્ન લેડીને કોંગ્રેસ દ્વારા ભાવભીનિ શ્રધ્ધાંજલિ કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા તેમજ આગેવાનો ભર વરસાદમાં પલળતા પલળતા પદયાત્રામાં જોડાયા, સરદાર પ્રતિમાથી માનગઢ ચોક સુધી પદયાત્રા નિકળી,ભારતને એક તાંતણે બાંધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર લોહ પુરુષ તેમજ ભારતને સક્ષમ નેતૃત્વ પુરુ પાડનાર આયર્ન લેડીને સુરત શહેર કોંગ્રેસ દ્વારા ભાવભીનિ શ્રધ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન.