પાલનપુર તાલુકના મડાણા ગઢ ખાતે જિલ્લા વીસીઇ મંડળ ના પ્રમુખ રામસિંહ સોલંકી ના ફાર્મ હાઉસ નજીક આજે 11 કલાક આસપાસ વીજળીપી ઉપર એક રાષ્ટ્રીય પક્ષી મોરને વિજ કરંટ લાગતા રામજી સોલંકી અને તેમનો પરિવાર ઘટના સ્થળે દોડી આવી અને રાષ્ટ્રીય પક્ષી મોરને નીચે ઉતારી તેની સારવાર કરી તેનો જીવ બચાવી જીવદયા નો અને માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સમગ્ર વિસ્તારના લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી