ભચાઉ: ગાય માતાને રાજ્ય માતા તરીકે દરજ્જો આપવા માંગ, યોગી દેવનાથ બાપુએ એકલધામ ખાતેથી પ્રતિક્રિયા આપી
Bhachau, Kutch | Jul 21, 2025
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ગાય માતાને રાજ્ય માતા તરીકે દરજ્જો આપવામાં આવ્યો હતો. જે બાદ ગુજરાતના યોગી તરીકે જાણીતા યોગી...