વંથળી: ઘટક સેજો કણઝા 2 માં પોષણ ઉત્સવ કાર્યકમ યોજાયો,પ્રથમ તૃતીય નંબર પ્રાપ્ત કરનારને સન્માનિત કરાયા
Vanthali, Junagadh | Sep 12, 2025
જુનાગઢ ના વંથલી શહેર ખાતે આજરોજ પોષણ ઉત્સવ કાર્યકમ યોજવામાં આવ્યો હતો. કાર્યકર બહેનો દ્વારા ટી.એચ.આર અને મિલેટ માંથી...