લીમખેડા: લીમખેડા તાલુકામાં ધોધમાર વરસાદથી રસ્તાપર પાણી ભરાયા
Limkheda, Dahod | Sep 28, 2025 દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને તેમાં લીમખેડા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે લોકો ચિંતામાં મુકાયા હતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા ગરબા આયોજન મંડળો પણ ચિંતામાં મુકાયા હતા અને ધોધમાર વરસાદથી ગરમીમાં લોકોને રાહત મળી હતી