નેશનલ હાઇવે નંબર 48 પર કોસંબા ઓવરબ્રિજ ઉપર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બસના કંડકટરને કાચ વાગવાથી ઇજાઓ થઈ હતી સાથે ત્રણથી ચાર જેટલા પેસેન્જરને સામાન્ય લઈજાઓ થઈ હતી 108 ની મદદથી ઇ બીજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માતની જાણ જિલ્લા ટ્રાફિક પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો