બોટાદમાં પાળીયાદ રોડ પર આવેલ તાલુકો સેવા સદન બિલ્ડીંગમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર #Jansamasya
Botad City, Botad | Aug 26, 2025
બોટાદમાં આવેલ તાલુકા સેવા સદન બિલ્ડીંગમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે ત્યારે તાલુકો કક્ષાની તમામ કામગીરીઓ માટે અવારનવાર...