નવસારી: પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ના લાભાર્થીઓ છે તેમને તેમનો લાભ મળ્યો છે કારણ કે મહાનગરપાલિકા દ્વારા આ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો છે ખાસ કરીને ઇટાડવા સહિતના વિસ્તારોમાં જે ગૃહ પ્રવેશ બે જેટલા ઘરોમાં કરાવવામાં આવ્યો હતો.