ડુમસ ખાતે દરિયામાં ગાડી લઇ જતાં પાણીમાં ફસાઈ, પોલીસે કાર ચાલકની ધરપકડ કરી
Majura, Surat | Oct 29, 2025 ડુમસના દરિયાકિનારે ફરી લક્ઝુરિયસ કાર ફસાઈનો મામલો,ડુમસના દરિયામાં મર્સિડીઝ કાર લઈ જનાર સુરતના વિદ્યાર્થીની ડુમસ પોલીસે મોડી સાંજે ધરપકડ કરી,પોલીસે મર્સિડીઝ કારનો ઈન્સોરન્સ કલેઈમ મંજુર ન થાય તે માટે વિમા કંપનીને રિપોર્ટ કરવામાં આવ્યો,તે સાથે કાર ચાલક સેઝાન ચામડીયાનું ડ્રાઈવિંગ લાઈન્સ પણ રદ કરવા RTO ને રિપોર્ટ કરવામાં આવ્યો