ઊંઝા ના નવા ગંજ બજાર સ્થિત માર્કેટયાર્ડ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડના ડિરેક્ટર બોર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવી છે કુલ 19 ડિરેક્ટરો માટેની આ ચૂંટણી આગામી 11 જાન્યુઆરી 2026 ના રોજ યોજાશે
ઊંઝા: ઊંઝા માર્કેટયાર્ડ બેંક ચૂંટણી જાહેર, 11 જાન્યુઆરી 2026 ના રોજ મતદાન થશે - Unjha News