મહેસાણા શહેરમાં ફરી એકવાર ચેન નેચરો સક્રિય થયા છે ચહેરા ગાયત્રી મંદિર નજીક દર્શન કરી એક વૃદ્ધા પોતાના ઘરે ચાલીને જતા હતા તે દરમિયાન સરનામું પૂછવાના બહાને બે અજાણ્યા ઈસમોએ વૃદ્ધાના ગળામાં પહેરેલ બે તોલાનો સોનાનો દોરો જૂઠવી રફુ ચક્કર થઈ જતા સમગ્ર બાબતે શહેર બી ડિવિઝન પોલીસે નોંધી ફરિયાદ.