ગોધરા: શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું
Godhra, Panch Mahals | Aug 24, 2025
પંચમહાલ પોલીસ અને જિલ્લા પ્રશાસને “ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ” અંતર્ગત ગોધરામાં સાયકલ રેલી યોજી રેલી ગોધરા પોલીસ હેડક્વાર્ટરથી...