વડોદરા: પાલિકાની કાર્યવાહી : કૃણાલ ચાર રસ્તાથી સુરેશ ભજીયા હાઉસ સુધી પાર્કિંગ એરિયામાં કરેલા દબાણોનો સફાયો
Vadodara, Vadodara | Aug 21, 2025
વડોદરા : મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમે ટ્રાફિકના અવરોધને દૂર કરવા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ હાથધરી છે.કેટલાક તત્વો...