બાયડ: જાલમપુરા ગામને ચોરોએ નિશાન બનાવ્યુંઃદુધ મંડળી અને રહેણાંક મકાનમાં હાથફેરો કરવાની કોશિશ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Bayad, Aravallis | Sep 2, 2025
સાઠંબા નજીક જાલમપુરા ગામને નિશાન બનાવી ચોરોએ દુધમંડળી અને રહેણાંક મકાનમાં ચોરી કરવાની કોશિશ કરી હતી.સદનસીબે ચોરોને કોઈ...