ધ્રોલ: ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ કારા વરુ સહિત
ત્રણ શખ્સોએ જયદીપ વરૂ નામના યુવકને માર માર્યો
: ધ્રોલ પોલીસમાં ગુનો નોંધાયો
Dhrol, Jamnagar | Aug 19, 2025
ધ્રોલમાં જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ અને કેક કટિંગ કાર્યક્રમ દરમિયાન માથાકૂટની ઘટના બની: ધ્રોલ ભાજપ મહિલા કોર્પોરેટરના...