ચોરાસી: સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાંથી અઠવા પોલીસે ચાર ચોરીના વાહન સાથે એક આરોપીને ઝડપી પાડી તપાસ શરૂ કરી.
Chorasi, Surat | Nov 2, 2025 સુરતના અઠવાલાયક વિસ્તારમાંથી ચોરાયેલા ચાર વાહન ચોરીનો ભેદ ઉકેલ એક આરોપીને અથવા પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે આરોપી પાસેથી પોલીસે ₹1,65,000 નો મુદ્દામાલ કબજે કરી ચાર ચોરીમાં ગયેલા વાહનોને કબજે કરી અને વધુ તપાસ શરૂ કરી હતી જોકે ચોરે હજુ કેટલા વાહન છોડીને અંજામ આપ્યું છે તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.