કારેલી ગામ ખાતે રહેતા 17 વર્ષીય શ્રમજીવી સોહન અમ્રુતલાલ નિશાદ, કારેલી ગામની સિમમાં સનરાઈઝ ઈન્ડસ્ટ્રીઝમાં ધન-લક્ષ્મી નામના ખાતામાં ફરજ બજાવતી હતો દરમ્યાન ત્રીજા માળેથી ગુડસ લિફ્ટમાં સામાન ઉતારતો હતો તે વખતે અચાનક લિફ્ટ તુટી જતા લિફ્ટ નિચે પટકાતા લિફ્ટ સાથે માથુ અથડાતા માથાનાં પાછળનાં ભાગે ગંભીર ઈજા તથા શરીરી ગંભીર ઇજા થતાં મોત નિપજતા અમ્રુતલાલ ભૈયાલાલ નિશાદે રવિવારે મોડી સાંજે 7 વાગયે ફરિયાદ નોંધાવી .