સાણંદ: સાણંદમાં ભાજપ મંડલ દ્વારા 'GST બચત મહોત્સવ' યોજાયો
સાણંદ શહેરમાં ભાજપ મંડલ દ્વારા 'GST બચત મહોત્સવ' અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાન હેઠળ ભાજપના કાર્યકર્તાઓએ સાણંદના મેઈન બજારમાં આવેલી દુકાનોની મુલાકાત લઈને GSTના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો....