નવસારી: નવસારી મહાનગરપાલિકાના ટાઉનહોલ લોકાર્પણ બાદના ડ્રોન વીડિયો સામે આવ્યા
નવસારી મહાનગરપાલિકા નું ટાઉનહોલ લોકાર્પણ બાદના ડ્રોન વિડીયો સામે આવ્યા છે. મહત્વનું છે કે આ ટાઉનહોલ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો. અને આ ટાઉનહોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે આ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.