તાલુકાના મુરૂ ગામે યુવાનને અત્યંત ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં ઝડપાયેલા આરોપીને આજે કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવશે. ગત રોજ બોરવેલમાંથી તેનું માથુ અને બંને હાથ બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રેમ સબંધની અદાવતમાં આરોપી મિત્ર એવા કિશોર લખમશી મહેશ્વરીએ કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય બાળ કિશોર સાથે મળી મરણજનાર રમેશને વાડીએ બોલાવી ઝઘડો કરી માથામાં પાવડાના ઘા મારી હત્યા નિપજાવી હતી. પુરાવાનો નાશ કરવા માટે શરીરના ટુકડા