કાલોલ: બોગસ લગ્ન રજીસ્ટર મામલો. કાલોલ કોર્ટ મા ફરીયાદ અંગે પીડિતા અને એડવોકેટ નીરજ જૈન નુ નિવેદન. બોગસ લગ્ન ના સોગંદનામા કોરા
કાલોલના રાણાવાસ ખાતેની યુવતી સાથે છ ઇસમો સામે કાવતરું કરી કોઈ પણ જાતનુ લગ્ન ન થયા છતા પણ જબરજસ્તીથી થાર ગાડીમાં બેસાડી કેફી પદાર્થ પીવડાવી ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી સહીઓ કરાવી તા ૧૧/૦૩/૨૦૨૪ ના રોજ ધુંડી તા ઠાસરા ખાતે લગ્ન નુ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ બાદ કોર્ટ મા ફરીયાદ નોંધાવેલ જેની સુનાવણી બાદ યુવતી અને તેના એડવોકેટ દ્વારા પોતાનું નિવેદન આપવામાં આવ્યું.