મહુવા: વિલાઈન ઇન્ડસ્ટ્રીઝ.પા.લિ.માં આદિવાસી કામદારોને થઈ રહેલા અન્યાય સામે ન્યાયની માંગણી સાથે મહુવા મામલતદાર ને લેખિત રજુઆત.
Mahuva, Surat | Sep 18, 2025 મહુવા તાલુકાના તરસાડી ખાતે આવેલ વિલાઇન ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. માં કામ કરતાં કામદારો આદિવાસી સમાજના મહુવા અને વાલોડ તાલુકાના છે આદિવાસી સમાજ ના કામદારો સાથે થઈ રહેલા અન્યાય સામે ન્યાય ની માંગણી ને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ સાથે મહુવા મામલતદાર ને લેખિત રજુઆત સાથે ન્યાયની માંગણી કરવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ આ કંપનીના મેનેજમેન્ટ અને કોન્ટ્રાકટરો દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્થાનિક કામદારો સાથે અન્યાય, શોષણ ને લઈને મહુવા મામલતદાર ને લેખિત રજુઆત