હિંમતનગર: સાબર ડેરીની સમાધાન ફોર્મ્યુલા પશુપાલકોએ ફગાવી, પૂર્વ ચેરમેનના વિભાગની મંડળીઓ જ દૂધ નહીં ભરાવે
Himatnagar, Sabar Kantha | Jul 19, 2025
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો દ્વારા સાબર ડેરી સામે આંદોલન ચલાવવામાં આવ્યું હતું જેમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીનું...