" મગફળી માટે જાહેર જાણ ' આથી ખેડૂતભાઈઓ તથા વાહન માલીકોને જાણ કરવામાં આવે છે કે આજે સાંજે ૮:00 કલાકે જય અંબે જીનીંગ (શિવ કોટન),ધર્મરાજ ફાર્મ ની બાજુમાં ભાવનગર-તળાજા રોડ, વેળાવદર મુકામે શીંગ ઉતારવામાં આવશે. . જેની દરેક ખેડૂત ભાઈઓએ નોંધ લેવા જાણ કરવામાં આવે છે. નોંધ: મગફળી ની આવક દરરોજ સાંજના ૮:00 થી સવારે ૯:00 કલાક સુધી જ ઉતારવા દેવામાં આવશે. દિવસ દરમ્યાન મગ