વિસનગર: કડા વિસનગર હાઇવે રોડ પર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સેવા કેમ્પની તડામાર તૈયારીઓ, ખ્યાતનામ કલાકારો રમઝટ બોલાવશે
Visnagar, Mahesana | Aug 27, 2025
આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને, મા અંબાના દર્શને પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે વિસનગર ખાતે એક ભવ્ય અને...