સુબીર: સાકરપાતળ બ્રિજ પરથી વોલ્વો અને સ્લીપર સિવાયની એસટી બસોની અવરજવર ફરી શરૂ:-મુસાફરોને મોટી રાહત.
Subir, The Dangs | Sep 1, 2025
કમચારીઓની, મુશ્કેલીઓ ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. સાકરપાતળ બ્રિજ પરથી સ્લીપર અને...