થરાદ: થરાદમાં આજે જીગ્નેશ મેવાણી ના સમર્થનમાં હજારો લોકોએ રસ્તા ઉપર રેલી યોજી
*થરાદમાં આજે જીગ્નેશ મેવાણી ના સમર્થનમાં હજારો લોકોએ રસ્તા ઉપર રેલી કાઢી જીગ્નેશ ભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ જય જય ભીમ ના નારા લગાવ્યા થરાદ આખું ગુંજી ઉઠ્યું ..ગેનીબેન ઠાકોરે સરકાર અને પોલીસ તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા અને કાયદો અને વ્યવસ્થા જળવાય અને ડ્રગ્સ અને દારૂ બંધ થાય એ માટે ગેનીબેન જણાવ્યું હતું