ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી ની ટીમ દ્વારા કૂવામાં ખાબકેલ લોડર અને યુવાન ને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી
Chotila, Surendranagar | Aug 7, 2025
ચોટીલા પ્રાંત ના મુળી ખાખરાળી ગામે ખનીજ ના કુવામાં લોડર સાથે યુવાન ખાબકીયાનો મામલો.પ્રાંત અધિકારી સુરેન્દ્રનગર ફાયર...