સચિન નજીક લાજપોર જેલમાંથી ગુજસીટોકનો આરોપી બહાર આવતા ફિલ્મી સ્ટાઇલમાં સ્વાગત કર્યું, નિયમો નેવે મુકાયા
Majura, Surat | Sep 14, 2025
સુરતમાં કાયદો અને વ્યવસ્થાના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે,જેમાં કુખ્યાત ગુજસીટોક આરોપી આશિષ ઉર્ફે 'ચીકનો'...