કાલોલ: કણેટીયા ગામ પાસેથી પોલીસે દારૂ ભરેલી પીકઅપ ગાડી સહિત રૂ.6 લાખના મુદ્દામાલ સાથે 1 ઈસમને ઝડપ્યો
Kalol, Panch Mahals | Aug 28, 2025
કાલોલ પોલીસે હાલોલથી કાલોલ વિસ્તારમાં ખેપ આપવા આવેલી દારૂનો જથ્થો ભરેલી ગાડીને બુધવારે બપોરે કણેટીયા ગામ પાસે નાકાબંધી...