કતારગામ: સુરતના લિંબાયત વિસ્તારમાં યુવકના આપઘાતના મામલે પોલીસે ગુનો નોંધી બે પૈકી એક બહેનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Katargam, Surat | Sep 13, 2025
સુરતના લિંબાયત વિસ્તારમાં યુવકના આપઘાત કેસમાં બે પનીતા સામે લિંબાયત પોલીસે ગુનો નોંધ્યો હતો. એક વર્ષની તપાસ બાદ પોલીસે...