ગાંધીનગર: વિકાસ સપ્તાહને ધ્યાને રાખી ગાંધીનગર ને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું
ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોમ્બર ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યાર થી અત્યાર સુધી સતત દેશની સેવા કરી રહ્યા છે એજ નિર્ણય સાથે વિકાસ સપ્તાહ ને ધ્યાને રાખી ગાંધીનગર સરદાર ભવન, સચિવાલય, વિધાનસભા, કલેકટર ઓફિસ, વિસ્ટા ગાર્ડન રીશનીથી શણગારી દેવામાં આવી છે. 7 ઓક્ટોમ્બર થી 15 ઓક્ટોમ્બર સુધી વિકાસ સપ્તાહમાં અઓગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે.