ભાણવડ: ભાણવડ શહેરમાં ભેદી ધડાકા જેવા અવાજ બાબત પુર્તી અને પાકી તપાસ કરવા કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર
ભાણવડ શહેરમાં ભેદી ધડાકા જેવા અવાજ બાબત પુર્તી અને પાકી તપાસ કરવા કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર છેલ્લા દસ દિવસથી ભાણવડ શહેરમાં મકાન હલી જાય એવા મોટા અવાજના ધડાકા થાય છે આ ભુકંપના આંચકા પૃથ્વી આંતરીક સંરચનાનુ પરિણામ છે કે આ વિસ્તારમા થયેલી ખનીજ-ચૌરી સાથે આ ભુકંપને કોઈ સબંધ છેકે કેમ તેની તપાસ કરવા ભાણવડ કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત આગેવાનોએ મામલતદારને લેખિત રજુવાત કરવામાં આવી.