ઝાલોદ: લીમડી ટોલનાકા ખાતે દાઉદી બોહરા સમાજના ૫૩મા ધર્મગુરુ ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબને જોવા માટે લોકોની ભીડ ઉમટી
Jhalod, Dahod | Aug 23, 2025
આજે તારીખ 23/08/2025 શનિવારના રોજ સવારે 9 કલાકે મળેલ માહિતી અનુસાર મોડી રાત્રે દરમિયાન સમાજના આધ્યાત્મિક ગુરુની એક ઝલક...