સોમવારના છ કલાકે લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રેસનોટ મારફતે આપેલી વિગત મુજબ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત તેમજ રોટરી આઈ હોસિ્પટલના સંયુક્ત ઉપક્રમે અવારનવાર ધરમપુર તાલુકાના અલગ અલગ ગામોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે ધરમપુર તાલુકાના માકડ બન ગામ ખાતે જનરલ તબીબી તપાસ અને આંખની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ અલગ અલગ રોગોની ચકાસણી કરાવી હતી જેમાં| કુલ 176 જેટલા લોકોએ આ કેમ્પનો