નડિયાદ: ઠુણાદરામાં સામાન્ય તકરારમાં પડોશી પર એસિડ એટેક કરનાર મહિલાને કોર્ટે 5 વર્ષ સખત કેદની સજા ફટકારી
આવે તો વર્ષ 20023 માં ઠુનાદરા ટાબે નાખૂટ મુકામે ઘર આગળ છોકરા રમવા બાબતે બે પડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી જેમાં સપનાબેન ઝાલા નામની મહિલાએ તેમના ભત્રીજા સાથે મળીને એસિડ એટેક કર્યો હતો જેને લઇ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જે કેસની સુનાવણી નડિયાદ કોર્ટમાં હાથ ધરવામાં આવતા કોર્ટે મહિલાને કસૂરવાર ઠેરવી 5 વર્ષ સખત કેદની સજા ફટકારી છે.