બાયડ: ચાંપલાવત ગામે વિઘ્નહર્તા ભગવાન ગણેશના ઉત્સવના દસમાં દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે વિસર્જન કરવામાં આવ્યું
Bayad, Aravallis | Sep 6, 2025
બાયડ તાલુકાના ચાંપલાવત ગામે બાલ ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી....