થરાદ: બુકણા ગમમાં યુવાનની હત્યા, બાડમેરના શ્રમિકે ખેત માલિકની કરી હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
India | Aug 13, 2025
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામમાં એક ચકચારી ભરી ઘટના સામે આવી છે. 12 ઓગસ્ટ, 2025ના રોજ અભાજી ગોહિલની હત્યા...