ચુડા: ચુડા તાલુકા ના મોજીદડ ગામે પુ. નથુરામ શર્મા આનંદ આશ્રમ ખાતે પરંપરાગત રીતે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી
Chuda, Surendranagar | Jul 10, 2025
પુ. નથુરામ શર્મા આનંદ આશ્રમ મોજીદડ ખાતે ગુરુપૂર્ણિમાની શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવણી કરાઈ હતી. પૂજ્ય સદગુરુ પરમાત્મા...