વિજાપુર: વિજાપુર ગૌવંશ બચાવો અંતર્ગત ગૌ સેવા હિત રક્ષક સમિતિ દ્વારા રેલી કાઢી મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કર્યું
Vijapur, Mahesana | Jul 23, 2025
વિજાપુર ગૌસેવા હિત રક્ષક સમિતિ દ્વારા ગૌવંશ બચાવો અંતર્ગત આજરોજ બુધવારે સવારે 11 કલાકે રેલી કાઢી મામલતદાર શૈલેષ સિંહ...