વલસાડ: ઊંટડી ભીંડી બજારમાં 54 વર્ષે ઈસમ પાસે 9000 રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી થતાં ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
Valsad, Valsad | May 30, 2025
શુક્રવારના 3:15 કલાકે નોંધાયેલી ફરિયાદ મુજબ વલસાડના ઉંટડી ભીંડી બજારમાં રહેતા 54 વર્ષીય ઈસમ ઉપર તારીખ 21 5 2025 ના 1...