ઉધનામાં મામા દ્વારા સગા ભાણેજ ની ક્રૂરતાપૂર્વક હત્યા,ધંધાની લેતી દેતીમાં હત્યા મામલે હત્યારા ની ધરપકડ
Majura, Surat | Oct 11, 2025 સુરતના ઉધના વિસ્તારમાં સગા મામાએ જ પોતાના ભાણેજ ની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી હતી.ધંધાની લેતીદેતી મામલે ઊંઘમાં જ ભાવેશ આમિર આલમ ની મામા મોહમ્મદ ઇફ્તેકાર દ્વારા હથોડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.જે બાદ લાશના સાત ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા હતા.જ્યાં પરિબળ પોલીસ સ્ટેશને આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.જ્યાં ઉધના પોલીસે આરોપી મામા ની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.