ધારી તાલુકાના ચલાલા શ્રી મોગલ માનવ ટ્રસ્ટ દ્વારા શ્રમદાન આપતા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન શ્રી મોગલ માનવ ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા આયોજન કરવામાં આવેલ હતું..