વલસાડ: સીટી પોલીસ મથક સામે આવેલા જલારામ મંદિર સહિત અલગ અલગ વિસ્તારોમાં આવેલા મંદિરોમાં જલારામ જયંતી નિમિત્તે ભક્તોની ભીડ
Valsad, Valsad | Oct 29, 2025 બુધવારના વહેલી સવારે 8:00 વાગ્યાથી ભીડની વિગત મુજબ વલસાડ સીટી પોલીસ મથક પાસે આવેલા જલારામ બાપા મંદિરમાં આજરોજ જલારામ જયંતી નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી હતી. તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં આવેલા જલારામ મંદિરોમાં આજરોજ જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.