રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી કમોસમી વરસાદને લીધે બાગાયતી ઠાકોરને નુકસાન થયું છે ત્યારે મૂળી પંથકમાં છેલ્લા ચારેક દિવસથી અવિરત વરસાદને લીધે કપાસ તથા મગફળી જેવા પાકોને મોટું નુકસાન થયું છે તેના લીધે ખેડૂતોને મોઢામાં આવેલો કોડિયો કુદરતે છીનવી લીધો હોય તેવો ઘાટ સર્જાય છે