કડી: પબ્લિક ન્યૂઝના અહેવાલની અસર કડી થોળ રોડ ઉપર આવેલ રંગપુરડા-બોરીસણા કેનાલ પરના બ્રિજ નું તંત્ર દ્વારા સમારકામ શરૂ કરાયું
Kadi, Mahesana | Jul 17, 2025
થોડા દિવસ પહેલા વડોદરા નજીક મહીસાગર નદી પર આવેલ ગંભીરા બ્રિજ તૂટી પડતા 20 થી વધારે લોકોના મોત થયા હતા.આ દુર્ઘટના બાદ...