મેઘરજ: તાલુકા કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતર ના ભાવ વધારાના વિરોધ માં મામલતદારને આવેદન પત્ર આપ્યું #jansamasya
Meghraj, Aravallis | Aug 8, 2025
મેઘરજ તાલુકા કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતર પર સરકાર દ્વારા કરાયેલ ભાવ વધારા ને લઈ મેઘરજ મામલતદાર ને આવેદન પત્ર આપ્યું...